⚫ આવો જાણીએ ,ગુજરાત સમાચાર વિશેની થોડી માહિતી...
Pinterest
Gujarat samachar 15-08-1947 | Vintage newspaper, How to memorize ... search on Google..
⚫ગુજરાત સમાચાર એ એક ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર છે.
⚫ગુજરાત સમાચાર ગુજરાત રાજ્યમાં પ્રકાશિત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચારપત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય ખાનપુર, અમદાવાદ શહેરમાં આવેલું છે તેનું વિતરણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સિવાય મુંબઈ તેમ જ ન્યૂ યોર્કથી પ્રકાશિત કરવામાં આવે છે.
🔹પ્રકાર :- દૈનિક અખબાર
🔹ફોર્મેટ :- બ્રોડશીટ માલિકો લોક પ્રકાશન લિમિટેડ
🔹સ્થાપક :- શાંતિલાલ શાહ
🔹પ્રકાશક :- શ્રેયંસ શાહ
🔹સંપાદક :- બાહુબલી શાહ
🔹સ્થાપના વર્ષ :- 1932
🔹ભાષા :- ગુજરાતી
🔹મુખ્ય મથક :- અમદાવાદ , ગુજરાત
🔹પરિભ્રમણ :- 4,642,000
( ભારતીય રીડરશિપ સર્વે 2014)
🔹વેબસાઇ :- ગુજરાત સમાચાર .com
◾આ સમાચાર પત્ર ની સ્થાપના 1932 માં શાંતિલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેનો પ્રથમ અંક 19 જાન્યુઆરી 1932 ના રોજ પ્રકાશિત થયો હતો.
◾ગુજરાત સમાચાર એ ટેલિવિઝન ચેનલ ડિસેમ્બર, 2012 માં એક ગુજરાતી ન્યૂઝ ચેનલ જીએસટીવી પણ શરૂ કરી હતી.
🔷 જેમાં કોલમનિસ્ટ ના નામ નીચે મુજબ છે :
▪️અજિત પોપટ , પીટ પત્રકાર, લેખક અને કટારલેખક
▪️અનિલ ચાવડા , કવિ, લેખક અને કટાર લેખક
▪️બકુલ ત્રિપાઠી , વિનોદી નિબંધકાર, લેખક અને કટાર લેખક
▪️હરદ્વાર ગોસ્વામી , કવિ, લેખક અને કટારલેખક
▪️જય વસાવડા , લેખક અને કટારલેખક
▪️જોરાવરસિંહ જાદવ , લેખક, લોકસાહિત્યકાર અને કટાર લેખક
▪️કુમારપાલ દેસાઈ , લેખક, વિવેચક, સંપાદક, પત્રકાર અને કટાર લેખક
▪️મકરંદ મહેતા , લેખક, ઇતિહાસકાર અને કટાર લેખક
▪️પ્રવિણ દરજી , લેખક અને કટારલેખક
▪️રાજેશ વ્યાસ , કવિ, લેખક અને કટાર લેખક
▪️વિનોદિની નીલકંઠ , લેખક, કટારલેખક અને નવલકથાકાર 🏵️
🌸 નામ :- પૂજા વિજયભાઈ પ્રજાપતિ
🌸 રજી. નં :- ૧૨૦૦૫૨૧૦
🌸 સેમેસ્ટર :- ૨
🌸 રજાઓનો ઉપયોગ....