Monday, February 1, 2021

દિવસ દરમ્યાનનું સમયપત્રક

જીવનમાં સમયપત્રકનું ખૂબ જ મહત્વ છે.
             "આપણે સમયને માન આપી એ ,
                          તો સમય પણ આપણને માન આપે."
      
૬:૦૦                       ઉઠવું
૬:૦૦    થી ૭:૦૦       તૈયાર થવું
૭:૦૦    થી ૧૦:૦૦     ઘરકામ
૧૦:૦૦  થી ૧૦:૩૦     સમાચાર જોવા
૧૦:૩૦  થી ૧૧:૩૦     આગળના દિવસે ભણાવેલું વાચવું
૧૧:૩૦  થી ૧૨:૦૦     રસોઈ
૧૨:૦૦  થી ૨:૦૦       વર્ગખંડનો સમય
૨:૦૦    થી ૩:૦૦       ઘરકામ
૩:૦૦    થી ૪:૦૦       લખવું 
૪:૦૦    થી ૫:૦૦       કંઇક નવું શીખવું
૫:૦૦    થી ૬:૦૦       વાંચવાનું 
૬:૦૦    થી ૭:૦૦       ફ્રી સમય 
૭:૦૦    થી ૮:૦૦       વાંચવાનું
૮:૦૦    થી ૯:૦૦       ઘરકામ
૯:૦૦    થી ૧૦:૦૦     ઘરકામ 
૧૦:૦૦  થી ૧૧:૦૦     પરિવાર સાથે 
૧૧:૦૦  થી ૧૧:૩૦     દિવસની ખાસ પળોને લખવી
૧૧:૩૦  થી ૧૨:૦૦     મારો સમય

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html